કમ્પ્યૂટર

કમ્પ્યૂટર સ્પીડમાં વધારો કરો 
સામાન્ય રીતે બહુ વધારે ફાઇલ તેમજ સોફ્ટવેરના કારણોસર અથવા વાયરસના કારણે કમ્પ્યૂટર સ્લો પડી જાય છે. કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કર્યા પછી પણ જો ફાઇલ ખૂલવામાં સમય લાગે તો સમજવું કે તમારા કમ્પ્યૂટરની ગતિ ધીમી પડી ગઈ છે.આમ તો ઘણાં એવાં સોફ્ટવેર છે, જેની મદદ વડે  કમ્પ્યૂટરની સ્પીડમાં વધારો કરી શકાય છે, પરંતુ મિત્રો એકએવી તરકીબ છે જેમાં વગર સોફ્ટવેરે પણ તમે તમારા કમ્પ્યૂટરની  સ્પીડ વધારી શકો છો. તમારા કમ્પ્યૂટરમાં  બે પ્રોગ્રામ્સ એવા હોય છે જેની મદદથી કમ્પ્યૂટરની  સ્પીડ વધારી શકાય છે.સૌ પ્રથમ તમારે Start પર ક્લિક કરવાનું રહેશે. તેમાં All Programs પરથી Accessories પર જશો એટલે System tools દેખાશે અને તેના પર ક્લિક કરતાં જ તમને Disk cleanup લખેલું નજરે પડશે. તેના પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમને એક આઇકોન દેખાશે. જેમાં તમારે ડ્રાઇવ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં તમને પૂછવામાં આવશે કે, Are you sure you want to perform these actions? હવે તમારે yesઉપર ક્લિક કરવાનું રહેશે. આવી રીતે તમારી સ્ક્રિન ઉપર એક બોક્ષ ખૂલશે જેમાં તમારે  ok  કરવાનું રહેશે. ત્યારબાદ તે કામ શરૂ કરી દેશે. હવે તમારી સામે એક આઇકોન આવશે એટલે કે તમને ટૂલ કામ કરતું નજરે પડશે. જ્યારે તેનું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે તે આપોઆપ બંધ થઈ જશે.મિત્રો, હવે તમારા કમ્પ્યૂટરની  સ્પીડ ચેક કરી લો, પહેલાં કરતાં સ્પીડ વધી ગઈ હશે.ડિસ્ક ક્લીનઅપઆ ડિસ્ક ક્લીનઅપની મદદથી કમ્પ્યૂટરમાં  રહેલી ફાઇલ કમ્પ્રેસ થાય છે અને ટેમ્પરરી ફાઇલ્સને આપોઆપ ડીલિટ કરી નાખે છે તેમજ કમ્પ્યૂટરની સફાઈ કરી દે છે, જેના કારણે કમ્પ્યૂટરની  સ્પીડમાં વધારો થાય છે


                કમ્પ્યુટરની સ્પીડ ઘટવાના કારણો...
 વોલપેપર્સ :- આપણે કમ્પ્યુટર પર સમયાંતરે વોલપેપર બદલતા રહેતાં હોઈએ છીએ. કોઈક તો પ્રતિદિન કે દર દિવસે વોલપેપર બદલી નાંખતાં હોય છે. જોકે,આ વોલપેપર આપણા કમ્પ્યુટરની પ્રોસેસ તેમજ ચાલુ કરવા દરમિયાનની સ્પીડમાં ઘટાડો કરવા માટે જવાબદાર છે.
 ફોન્ટ :- કમ્પ્યુટર ચાલુ કરો ત્યારે જેટલા સિસ્ટમમાં ફોન્ટ્સ વધારે તેટલો સમય વધારે લાગશે,કારણ કે તે દરેક વખતે ફોન્ટ્સ લોડ કરે છે તેથી જેનો કશો જ ઉપયોગ ન હોય એવા ફોન્ટ્સડિલીટ કરી નાંખીએ તો કમ્પ્યુટરની સ્પીડમાં જરૂર વધારો નોંધાશે.
 વિન્ડો મિનિમાઇઝ :- કામ કરતી વખતે બેકગ્રાઉન્ડમાં અન્ય વિન્ડો મિનિમાઇઝ કરી રાખવાને બદલે ઓપન હોયતો તે પણ સ્પીડમાં ઘટાડો કરી દે છે. એટલે જો આવી ફાઇલ્સને મિનિમાઇઝ કરીરાખીએ તો સીપીયુમાં લોડ ઓછો રહે છે.પરિણામે સ્પીડ પણ મેન્ટેઇન રહે છે.
 ડ્રાઇવર્સ :- કમ્પ્યુટરનાં હાર્ડવેર ડ્રાઇવર્સ સમયાંતરે અપડેટ કરતાં રહેવાં જરૂરી હોય છે. ખાસ કરીને ગ્રાફિક કાર્ડ જેના ડ્રાઇવર્સ અપડેટ રાખવાથી સ્પીડમાં વધારો થાય છે. ગ્રાફિક કાર્ડ ન હોય તેવા કમ્પ્યુટરમાં સતતગેઇમ રમવાથી કે હેવી પ્રોગ્રામ રન કરવાથી સ્પીડ ઘટે છે.
 
WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં  આસાનીથી ચલાવો
 WINDOWS નો કોઈપણ પ્રોગ્રામ LINUX માં ચલાવો આસાનીથી
મિત્રો આપણી શાળાઓમાં આપણને જે કમ્પ્યુટર આપવામાં આવેલ છે તેમાં ઓપેરેટિંગ સિસ્ટમ લીનક્ષ છે જેના કારણે windows ના પ્રોગ્રામ ખાસ કરીને MS office તથા અન્ય બધાજ પ્રોગ્રામસ ઇન્સ્ટોલ કરવામાં શિક્ષકોને ઘણી બધી મુશ્કેલીઓ નડી રહી છે.
પણ હવે આપને મુશ્કેલીઓ નડશે નહિ.કારણકે આપ હવે લિનક્ષ ઓપરેટીંગ સીસ્ટમ વાળા કોઈપણ કોમ્પ્યુટરમાં વિન્ડોવ્સના કોઈપણ પ્રોગ્રામને ચલાવી શકશો.કેવી રીતે? તો જાણો.
windows નો કોઈપણ પ્રોગ્રામ લિનક્ષ માં રન કરવા માટે આપણને આપેલા કમ્પ્યુટરની અંદર એક સરસ મજાનો પ્રોગ્રામ આપેલો છે જેનું નામ છે wine. તેની મદદથી આપણે આ બધા પ્રોગ્રામને ચલાવી શકીએ છીએ. ઉદાહરણ થી સમજીએ.
ધારોકે આપણે MS-OFFICE ને LINUX વાળા કમ્પ્યુટર માં install કરવું છે તો આ પ્રમાણે કરવું.
સૌ પ્રથમ DOWNLOAD કરો અથવા PENDRIVE ની મદદથી કોમ્પ્યુટર માં MS-office વાળા ફોલ્ડર ને ઓપેન કરો તથા તમામ file ને સેલેક્ટ ઓલ કરીને COPY કરો પછી DESKTOP પર અન્ય એક કોઈપણ નામનું ફોલ્ડર બનાવીને તેમાં PASTE કરો.હવે DESKTOP પરના ફોલ્ડર ને ઓપેન કરતા સેટપ માટેની .EXE ફાઈલ દેખાશે.તેના પર રાઈટ ક્લિક કરીને PROPERTIES પર ક્લિક કરશો તો તમને એક વિન્ડો દેખાશે જેમાં PERMISSION પર ક્લિક કરો.તમને એક બીજી વિન્ડો ખુલેલી દેખાશે તેમાં EXECUTABLE ની સામેના ખાનામાં ખરાનું નિશાન કરીને વિન્ડો બંદ કરીદો.ત્યારબાદ સેટપ માટેની તેજ .EXE વાળી ફાઈલને રાઈટ ક્લિક કરીને OPEN WITH WINEપર ક્લિક કરો અને તમારા પ્રોગ્રામને install થવા દો . install થઇ જાય પછી તે પ્રોગ્રામને ખોલવા માટે નીચેના પગલા અનુસરો.
સૌપ્રથમ ડેસ્કટોપ પર જઈને લેફ્ટ કોર્નેર પર જઈને ક્લિક કરતા તમને લાસ્ટ ROW માં wine લખેલું દેખાશે તેના પર ક્લિક કરતા તમને PROGRAMS દેખાશે તેના પર ક્લિક કરો તમને તમારોwindows નો પ્રોગ્રામ દેખાશે તેના પર ક્લિક કરો

કેવી રીતે કમ્પ્યુટરને  5 મિનિટમા ઝડપી બનાવશો?
ઇન્ટરનેટ પર સૌથી વધારે સંશોધન શબ્દસમૂહો એ છે કે કેવી રીતે મારા કોમ્પ્યુટર ઝડપી બનાવવુ ? દેખીતી રીતે ઘણા લોકો આ સમસ્યા પીડાતા હોય છે. જો કે, સમસ્યા થોડા જાળવણી કાર્ય કરી  હલ કરી શકાય છે. હાતમારા પીસીમાં એક વધુ કાર્યક્રમ  ઉમેરવામાં આવશે. આ કાર્યક્રમ તમારા કમ્પ્યુટરને ઘણી વાર સરળ સફાઈ peforming કરિ આપશે જેથી તમારુ પીસી સુપર ફાસ્ટમા ફેરવાઇ જશે..તો થઇ જાવ તૈયાર..! કોમ્પ્યુટર એક ક્લિક સાથે ઝડપી બનાવો! 
એક સફાઇ કરો 
ડિસ્ક સફાઇ એક્ શક્તિશાળી કાર્યક્રમ છે કે જે તમારા કમ્પ્યુટર પર જંક ફાઈલો દૂર કરે છે. તમે સરળતાથી આ સૂચનો નીચેના આ ક્રિયા કરવા માટે  ક્લિક કરો.Click Start > Programs > Accessories > System Tools > Disk Cleanup.

ફાઇલ કમ્પ્રેશન
 કમ્પ્યુટર મા તમારી હાર્ડ ડ્રાઇવ વધારે જગ્યા - જથ્થા દ્વારા ખરાબ અસર પામે છે. તમે ડિસ્ક સફાઇ ઉપયોગ ના સુંદરતા શીખ્યા, હવે આપણૅ તે ફાઇલો કોમ્પ્રેસ બનાવીએ. આમ આપણા પોતાના ઉપયોગ માટે વધુ જગ્યા બનાવીએ અને ફાઈલો કોમ્પ્રેસ દ્વારા એક પગલું આગળ લઇ શકીએ .. અંહિ કેવી રીતે: Right Click the File or Folder > Click Properties > Click Advanced> Click Compress Contents..> Click OK > Confirm.

અનિચ્છનીય સોફ્ટવેર દૂર કરો
આપણે અનિચ્છનીય કાર્યક્રમો દૂર કરીને કોમ્પ્યુટર ઝડપી બનાવી શકીએ છીએ. તમારા અનિચ્છનીય અને નહિં વપરાયેલ સોફ્ટવેર દૂર કરીને, તમે તમારા કમ્પ્યુટર પ્રભાવ માટે વાપરી શકાય છે. ક્લિક કરો Click Start > Control Panel > Add and Remove.. or Programs > Select Program to be Uninstalled

તમારી હાર્ડ ડ્રાઈવ Defrag
તમારા કમ્પ્યુટર ઝડપી બનાવવા  Windows  Defrag એક શ્રેષ્ઠ સાધન છે. Defrag તમારી હાર્ડ ડ્રાઈવ ફાઈલ બંધારણ જે શોધ અને હાર્ડ ડ્રાઈવ વપરાશ વધુ કાર્યક્ષમ બનાવેછે. શરૂ કરો :Click Start > Click Computer > Right Click your hard drive > Click Properties > Choose Tools > Click Defragment Now.

વર્ચ્યુઅલ મેમરી વધારો
વર્ચ્યુઅલ મેમરી વધારાની જગ્યા સાથે તમારા કમ્પ્યુટર પૂરી પાડવા માટે કામચલાઉ માહિતી સંગ્રહે છેનીચેના પગલાંઓની મદદથી તમારા વર્ચ્યુઅલ મેમરી  જ્યારે જરૂર છે વાપરી શકો છો. Start > Control Panel > System and Maintenance > System > Advanced System Settings > Settings > Under Vitrual Memory > Change > Custom > Set the Amount of Virtual Memory.

એન્ટિવાયરસ એન્ટી સ્પાયવેર વાપરો
 જો તમારું કમ્પ્યૂટર મૉલવેર સાથે riddled છે, તો પીસી અત્યંત ધીમું ચાલશે . તમે એક સારૉ એન્ટિવાયરસ કાર્યક્રમ ડાઉનલોડ કરો અને તેને નિયમિત ચલાવો જે તમારુ પીસી સ્વચ્છ રાખે..

તમારા ડેસ્કટોપ ગોઠવો
હા વધુ ચિહ્નો અને ફોલ્ડર્સ તમારા ડેસ્કટોપ પર હોય તો, વધુ સ્રોતો પર ભાર પડે છે  માટે ઓછામાં ઓછા ચિહ્નો અને ફોલ્ડર્સ તમારા ડેસ્કટોપ પર  રાખો.

પ્રદર્શન વિકલ્પો સેટ કરો
વિન્ડોઝ તમામ ગ્રાફિકલ અપ સેટિંગ્સ સાથે સુંદર દેખાય છે. પરંતુ આ ક્રિયાઓ નીચે તમારી સિસ્ટમ ધીમી અને રેમ નો વધુ કે અન્ય કાર્યો માટે ઉપયોગ થાય છે.અને પીસી અત્યંત ધીમું ચાલે છે. Start > Control Panel > System > Advanced > Performance > Settings > Visuals Effects > Adjust for best performance.

પ્રિન્ટર અને શોધ ફોલ્ડર નિષ્ક્રિય કરો
દર વખતે જ્યારે તમે ફોલ્ડર બ્રાઉઝ કરો, તમારું પીસી કેટલાક પ્રિન્ટરો અને નેટવર્ક ફાઈલો શોધવા માટે સમય લે છે. તેથી તેને  નિષ્ક્રિય કરો.:Start > My Computer > Tools or Organize > Folder Options > Remove the check mark for “Automatically search network folders and printers” > OK > Restart

એક Optimizer વાપરો
તમારી બધી સોફ્ટવેર સમસ્યાઓ માટે onclick ઉકેલ રાખવાથી સમય અને ઊર્જા સંગ્રહી શકો છો.

Full Name of Important Words
* CD - Compact Disk.
* DVD - Digital Video Disk.
* AM - Ante Meredian.
* PM - Post Meredian.
* AD - AnnoDomini.
* BC - Before Christ .
* FM - Frequency Modulation.
* GPRS - General Packet Radio Service.
* USB - Universal Serial Bus.
* www - World Wide Web.
* Http - Hypertext Transfer Protocol.
* HTML - Hypertext Mark Language.
* LAN - Local Area Network.
* SIM - Subsciber Identity Module .
* GSM - Global System for Mobile.
* WLAN - Wireless Local Network.
* SQL - Structured Query Language.
* XSS/CSS - Cross Site Scripting
* LFI - Link Fragmentation and Interleaving 
કમ્પ્યુટર નોલેજ સોફ્ટવેર વિના સીડી/ડીવીડી કેમ રાઇટ થાય?...

 
સીડી/ડીવીડી રાઇટ કરવા માટે CD-R ફીચર ચાલુ હોવું જરૃરી છે. જો એ ચાલુ ન હોય તો computer >> CD Drive પર રાઇટ ક્લિક કરો.

 
તેમાંEnable CD Recording on this drive લખેલી વિન્ડો ખૂલશે. તેને ક્લિક કરીને નીચે લખેલું Fastest પસંદ કરો. 

 
હવે તમારી પાસે રહેલી ખાલી સીડી/ડીવીડી ડ્રાઇવમાં નાખો.

 
જે ડેટા તમે સીડી/ડીવીડીમાં રાઇટ કરવા માગો છો તેને કોપી કરો.

 
કોપી કરેલો ડેટા સીડી/ડીવીડી ડ્રાઇવમાં પેસ્ટ કરી દો. તમે નાખેલો ડેટા ત્યાં કામચલાઉ ધોરણે દેખાશે.હવે એ વિન્ડોની ડાબી બાજુમાં બ્લૂ પેનલમાં Write thede files to CD લખેલું દેખાશે તેને સિલેક્ટ કરો.આમ કર્યા બાદ CD write wizard નામનું બોક્સ ખૂલશે. ત્યાં તમે સીડીનું નામ નાખશો એટલે કામચલાઉ ફાઇલ સેવ થઈ જશે.

 
જો તમે નવી બ્લેન્ક સીડી/ડીવીડીને બદલે અગાઉ વાપરેલી ચાલુ સીડી/ડીવીડી લીધી હોય તો બ્લૂ પેનલમાં જ Erase this CD-RW વિકલ્પ પસંદ કરીને જૂનો તમામ ડેટા ડિલીટ કરી નાખવો પડશે.

No comments:

Post a Comment